• મંગળવાર, 25 જૂન, 2024

છઠ્ઠા તબક્કાની 58 બેઠક માટે કાલે મતદાન  

નવી દિલ્હી, તા. 23 : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનો પ્રચાર ગુરૂવારે સાંજે પુરો થયો હતો. છઠ્ઠા દોરમાં 25મી મેના રોજ આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 58 બેઠક ઉપર ચૂંટણી થવાની છે. જેમાં જમ્મુ કાશ્મીરના અનંતનાગ-રાજૌરી સંસદીય ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. બેઠક ઉપર ત્રીજા તબક્કામાં મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પુર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, ભોજપુરી.....

ઇ-પેપરના નવા શુલ્ક