નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 125 ટકાથી વધુ ટેરિફ લાદી દીધી છે. આથી ચીને તેના માલના નિકાલ માટે ભારત જેવા મોટા બજારમાં ડમ્પિંગ વધારી દીધું છે. ચીનથી આયાત થતા વિસ્કોસ સ્ટેપલ યાર્ન (વીએસવાય)ના ભારતમાં કિલોદીઠ ભાવ રૂા. 185 છે, જ્યારે ભારતમાં બનતા વીએસવાયના ભાવ…..