• સોમવાર, 19 મે, 2025

સોનામાં જબરી વધઘટ 200 ડૉલર નીકળી ગયા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : સોનાના ભાવમાં વૈશ્વિક બજારમાં અકલ્પનીય તેજી મંદી થઇ રહી છે. ગઇકાલે સોનામાં 3500 ડોલરની નવી રેકોર્ડબ્રેક સપાટી બની ગયા પછી તૂર્ત જ તૂટવાનું શરૂ થઇ ગયું હતુ. બુધવારે સોનું 3291 ડોલર સુધી તૂટ્યાં પછી સાંજે 3329 ડોલરના......