દુબઈના ભાવ કરતાં અહીં 50 સેન્ટથી એક ડૉલરનું પ્રીમિયમ
નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ) : ભારત દ્વારા રશિયન ક્રૂડ તેલની આયાત મે મહિનામાં પ્રતિદિન 18 લાખ બેરલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માત્રા પાછલા દસ મહિનામાં સૌથી વધારે હોવાનું કેપલર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડામાં.......