કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા.
19 : ખરીફ સિઝનના વિન્ટર પાક તરીકે ઓળખાતા અજમાની નવી આવકો શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ
ધાર્યા પ્રમાણેની ગુણવત્તાવાળા માલ આવતા ન હોવાથી ભાવ પાંચ ટકા નીચા હોવાનું જામનગર
સ્થિત અજમાનાં હોલસેલ વેપારી પ્રિતેશ નથવાણીએ જણાવ્યું હતું. આ વખતે ઉંચા માલનાં ભાવ
20 કિલોના 3000 રૂપિયાથી....