અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
19 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડના નિયંત્રણ પર યુરોપિયન દેશો પર વધારાના
ટેરિફ લાદવાની ધમકી આપ્યા બાદ રોકાણકારોએ સલામત સંપત્તિમાં રોકાણ વધારતા સોનું અને
ચાંદી ફરીથી ઉછળી પડ્યાં છે. ભૂરાજાકિય તનાવ હળવો થતો ન હોવાથી બજાર એકધારી તેજી તરફ
ચાલી રહી છે. કરેક્શન બહુ નાનાસૂનાં સાબિત થાય....