કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 20 : ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં `સેફ હેવન' તરીકે પ્રખ્યાત થયેલું
સોનું હાલમાં ખરાઅર્થમાં `હેવન'નો અહેસાસ કરાવે છે. ગત એક વર્ષમાં સોનામાં મૂડીરોકાણ
કરનારા રોકાણકારોને ભારતીય રૂપિયામાં 70 ટકાથી વધારે વળતર મળ્યું છે. ખાસ કરીને કૅલેન્ડર
વર્ષ 2025માં વૈશ્વિક ગોલ્ડ ઇટીએફનું હોલ્ડિંગ 801 ટન જેટલું વધીને…..