ખાદી ગ્રામોદ્યોગનાં સીઈઓ અને ભૂતપૂર્વ ટેક્સટાઈલ કમિશનર રૂપરાશિ મહાપાત્રાનું સન્માન કરતાં (ડાબેથી) શિવપાલ દુબે, ફેડરેશન અૉફ મુંબઈ રિટેલ ક્લૉથ ડીલર્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ ધીરજ કોઠારી, કુન્દનભાઈ, શિવ કનોડિયા, ભૂપેન વડગામા અને શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ નીરજ મહેતા
મેરેથોન સાડી ડ્રૅપર કલ્પના શાહ
માસ્ટર ઈન સાડી ડ્રાપિંગ ભારતીદીદી
દર્શકોથી છલોછલ ભારતીય વિદ્યા ભવનનો હૉલહ
ગુજરાતી ગીતો પર ઝૂમી ઊઠેલી તમામ વયની મહિલાઓ
સરપ્રાઈઝ ગિફ્ટ સાથે ખુશખુશાલ વાચકો