ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈની અભિનેત્રી શુભાંગી અત્રેએ બે મહિના પહેલાં પતિ પીયૂષ પૂરેથી છૂટાછેડા લીધા હતા. આ સમાચાર જાણી બધાને આઘાત લાગ્યો હતો. બંનેની દીકરી 18 વર્ષની છે. હવે શુભાંગીના આ ભૂતપૂર્વ પતિ પીયૂષનું અવસાન થયું છે. છેલ્લા થોડા સમયથી પીયૂષને લિવર સિરોસિસની બીમારી....