દરરોજની ચિક્કાર ગિરદીમાં જીવલેણ પ્રવાસ પસંદ ન હોવાનું જણાયું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2
: 31 જાન્યુઆરીએ બદલાપુરમાં સવારે આઠ વાગ્યે લોકલમાંથી પડવાથી 28 વર્ષની ચેતના દેવરુખકરનું
કરુણ મૃત્યુ થયું. ચેતનાએ ચાલતી લોકલ પકડવાનો પ્રયાસ કર્યો હતો. લોકલના ડબામાં ચિક્કાર
ગિરદી હતી એટલે ચેતના અંદર જઈ ન શકતાં તે ચાલતી લોકલમાંથી પાટા પર પટકાતાં તેમનું મૃત્યુ
થયું હતું. આ ઘટનાને પગલે સેન્ટ્રલ રેલવેમાં દરરોજ….