થાણે, તા. 1 (પીટીઆઈ) : ભાજપના પાલઘરના સાંસદ હેમંત સાવરા પ્રવાસ કરી રહ્યા હતા તે મોટરકારને આજે સવારે અકસ્માત નડયો હતો. જોકે, તેમાં સાવરા હેમખેમ ઉગરી ગયા હતા અને તેમને ઇજા પહોંચી નહોતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાવરા કાર દ્વારા ગુજરાત તરફ ઘોડબંદર રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે સામેથી....