• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

રાજકારણ પછી એકનાથ શિંદે મૅરેથોનમાં દોડી થયા વિજયી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાના રાજકીય દાવપેચને કારણે વિરોધીઓને મૂંઝવણમાં મૂકનારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મેરેથોનમાં દોડીને આશ્ચર્ય સર્જ્યુ હતું. એટલું જ નહીં, પરંતુ તેમની સાથે દોડનારા `મહાયુતિ'ના વિધાનસભ્યો, નગરસેવકો અને અભિનેતાઓને પણ પાછળ મૂકી દીધા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ