• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

હવે તો ચમત્કારની જ આશા

નેપાળમાં ગાયબ મુંબઈના ડૉક્ટરના સંબંધીઓ ભગવાન ભરોસે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : નેપાળમાં આવેલા મહાપ્રલય બાદ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા મુંબઈના ડૉક્ટરોનો હજી સુધી કોઈ પત્તો નથી લાગ્યો. મહારાષ્ટ્રના 150થી વધુ યાત્રાળુ હેમખેમ નેપાળથી પાછા આવી ગયા છે અને બાકીના બચી ગયેલા યાત્રાળુની માહિતી મળી છે, પણ મુંબઈના ડૉક્ટરોના કોઈ સમાચાર નથી. આથી તેમના સંબંધીઓ હવે કોઈ ચમત્કાર થવાની આશામાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ