કોલકાતા, તા. 13 : પશ્ચિમ બંગાળમાં વક્ફ સંશોધન કાયદા સામેના વિરોધને પગલે ફાટી નીકળેલી હિંસા બાદ અહીં વસતા 400 જેટલા હિન્દુઓને નદી પાર કરી માલદામાં હિજરત કરવાની ફરજ પડી હોવાનો દાવો ભાજપના સુવેન્દુ અધિકારીએ કર્યો છે. સુવેન્દુ અધિકારીએ બહાર પાડેલા એક વીડિયોમાં સ્થાનિક શાળામાં આશરો.....