મનિલા, તા. 21 : વાવાઝોડા ફેંગશેને ફિલિપાઈન્સના ઉત્તર તથા મધ્ય ભાગમાં ભારે તબાહી સર્જતા સાત લોકોનાં મૃત્યુ થયા હતા. ઝડપી પવન અને અતિભારે વરસાદને લીધે પૂરનું સંકટ ઉભું થયું હતું તથા કેટલાક સ્થળે ભૂસ્ખલનના બનાવો પણ બન્યા હતા. વાવાઝોડાથી પ્રભાવિત ગામડાઓમાંથી કુલ 22,000 લોકોનું રેસ્ક્યૂ કરાયું હોવાનું તંત્રએ….