• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

અભિજિત દીપકેને અમેરિકાથી ખુલ્લું સમર્થન

ભારતીય મૂળના અમેરિકી સાંસદે કહ્યું, એસઆઇઆર પ્રક્રિયામાં 13 કરોડ લોકોનાં નામ હટવાથી ચિંતિત

નવી દિલ્હી, તા. 15 : કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેને હવે અમેરિકાથી ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. એક અમેરિકી સાંસદે ભારત સરકાર ઉપર સવાલ ઉઠાવતા ભારતમાં એસઆઇઆર અંગે થતાં દેખાવોનું સમર્થન કર્યું હતું. આટલું જ નહીં એસઆઇઆર પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો. અમેરિકી સાંસદે આરોપ.......