• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ન્યૂ યૉર્ક ઍરપોર્ટ ઉપર મોહમ્મદ યુનૂસનો વિરોધ : આતંકવાદી ગણાવતી નારાબાજી

નવી દિલ્હી, તા.15 : બાંગ્લાદેશની વચગાળાની સરકારનાં પૂર્વ પ્રમુખ સલાહકાર મોહમ્મદ યૂનુસને અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. વ્હીલચેર ઉપર બેઠેલા યૂનુસની નજીક જઈને કેટલાક લોકોએ નારાબાજી કરી હતી અને તેમને આતંકવાદી......