• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ઝિમ્બાબ્વે પ્રવાસની ભારતીય ટીમના કૅપ્ટન તરીકે શુભમન ગિલ

વર્લ્ડ કપ ટીમમાં સામેલ જયસ્વાલ અને સેમસન સિવાયના બાકીના ખેલાડીઓને વિશ્રામ 

મુંબઇ, તા.24: ઝિમ્બાબ્વે પ્રવાસની ટી-20 શ્રેણીની ભારતીય ટીમનું સુકાન યુવા બેટધર શુભમન ગિલને સોંપવામાં આવ્યું છે. બીસીસીસીઆઇએ આજે 15 ખેલાડીની ભારતીય ટીમ જાહેર કરી રહી છે. જેમાં મોટાભાગના સીનીયર ખેલાડીઓને વિશ્રામ આપીને આઇપીએલમાં....