• મંગળવાર, 01 જુલાઈ, 2025

નિશાનેબાજી વિશ્વ કપમાં ભારત ત્રીજા સ્થાને

કુલ સાત ચંદ્રક જીત્યાઃ બન્ને સુવર્ણ ચંદ્રક સુરૂચિ સિંહાના નામેઃ મનુ ભાકર નિષ્ફળ

લીમા (પેરૂ), તા.22 : આઇએસએસએફ વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ શાનદાર દેખાવ સાથે ત્રીજા સ્થાને રહી છે. સ્પર્ધાના આખરી દિવસે ભારતીય જોડી પૃથ્વીરાજ ટોંડિમલ અને પ્રગતિ દુબે ટ્રેપ મિકસડ ડબલ્સના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી શકી ન હતી. સિમરનપ્રિત કૌર બારડે સોમવારે મહિલાઓની.....

ઇ-પેપરના નવા શુલ્ક