• મંગળવાર, 16 જૂન, 2026

એક મહિનામાં જથ્થાબંધ ફુગાવો બમણાથી વધુ વધ્યો

§  ખાડી સંકટની દઝાડતી અસર : માર્ચના 3.88 ટકાથી વધીને એપ્રિલમાં 8.30 ટકા

નવી દિલ્હી, તા.14: ઈંધણ, વીજળી અને ક્રૂડ ઓઈલની કિંમતમાં તીવ્ર વધારાનાં કારણે એપ્રિલ માસમાં જથ્થાબંધ ફુગાવાનો દર બમણાંથી પણ વધીને 8.30 ટકા થઈ ગયો છે. માર્ચમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.88 ટકા હતો અને હવે એપ્રિલમાં મોંઘવારીએ ભરડો લેવાની શરૂઆત કરી દીધી હોવાનો સંકેત આપી દીધો.....