• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

સુરતની પરંપરાગત જરદોશી જરીમાંથી બનેલી રાખડી અયોધ્યામાં રામલલાને અર્પણ કરાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 27 : રક્ષાબંધનના નિમિતે સુરતની પરંપરાગત જરદોશી જરીમાંથી બનેલી એક વિશેષ રાખડી અયોધ્યા ખાતે શ્રી રામલલાને અર્પણ કરવામાં આવી છે. જરી ઉદ્યોગની અગ્રણી સંસ્થા ધી સુરત જરી મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન દ્વારા સુરતના કુશળ કારીગરોની કલાકૃતિ સમાન આ રાખડી તૈયાર કરવામાં આવી....

ઇ-પેપરના નવા શુલ્ક