અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 27 : અમેરિકા અને કૅનેડાનો પ્રવાસ પૂર્ણ કરીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર
પટેલ, તેમની ટીમ સાથે અમદાવાદ પરત ફર્યા છે ત્યારે ઍરપોર્ટ પર નાયબ મુખ્ય પ્રધાન હર્ષ
સંઘવી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્ય પ્રધાનને આવકારવા માટે
અમદાવાદ ઍરપોર્ટ પર ઇન્ડેક્સ-બીના મૅનાજિંગ ડિરેક્ટર કે.સી. સંપત,....