• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ભારત-ચીન સ્થાપશે બે હોટલાઈન, બે નવા મીટિંગ પૉઈન્ટ

સરહદ વિવાદ ઉકેલવા નવી પહેલ

બીજિંગ, તા. 27 : ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ આગામી મહિને ભારત પ્રવાસે પહોંચવાના છે. આ પ્રવાસ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બીજિંગ પહોંચ્યા હતા અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. આ મુલાકાત બાદ ભારત-ચીને બેઠકમાં થયેલી ચર્ચા અંગે સંયુક્ત રૂપથી ઘોષણા કરી છે. અજિત ડોભાલ અને વાંગ યીની.....

ઇ-પેપરના નવા શુલ્ક