સામાન્ય લોકોને લાગશે મોંઘવારીનો ઝટકો : કિંમત વધવાની આશંકા
નાસિક, તા. 27 : ચાલુ વર્ષે ખરીદવામાં આવેલી 1.2 ટન ગરમીના મોસમની ડુંગળીમાંથી
લગભગ 30 ટકા ભંડાર સડી જવાથી કે ઉગી જવાના કારણે પહેલા જ ખરાબ થઈ ચુકી છે. આ દરમિયાન
કેન્દ્ર સરકારના બફર સ્ટોકમાંથી 500 ટન ડુંગળી લઈને સ્પેશિયલ ટ્રેન દિલ્હી પહોંચી હતી.
આ સ્થિતિ વચ્ચે ડુંગળીની કિંમત હજી પણ વધે તેવી....