• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

રાજકોટમાં પ્રથમ વખત સોનું રૂ. 90 હજારને પાર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : અમેરિકી ફેડરલ રિઝર્વની નાણાનીતિની સમીક્ષા બેઠક બુધવારે પૂરી થવાની હતી એ પૂર્વે સોનામાં સાવધાનીપૂર્વક સોદા છતાં ભાવ વધતા અટક્યા હતા. છતાં ગઇકાલ કરતા બજાર સ્થાનિકમાં વધી હતી. સોનાનોભાવ ઇન્ટ્રા ડેમાં 3045 ડોલર સુધી ઉંચકાયા પછી સાંજે 3035 ડોલર ચાલી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ