• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ડિસેમ્બરમાં નિકાસ 1.8 ટકા, આયાત 8.7 ટકા વધી

વેપાર ખાધ વધીને 25 અબજ ડૉલરની થઈ 

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : પાછલા વર્ષે ભૂ-રાજકીય પડકારો વચ્ચે ડિસેમ્બર 2025માં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 1.8 ટકા વધીને 38.51 અબજ ડૉલરની થઈ હોવાનું વાણિજ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. આ સાથે આયાતમાં પણ વધારો થયો હતો. ડિસેમ્બર 2025માં….