• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ત્રણ વર્ષ બાદ ઘઉં અને તેનાં ઉત્પાદનોની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : કાગના ડોળે રાહ જોઇ રહેલા ઘઉંના નિકાસકારોની આતુરતાનો અંત આવતો હોય તેમ આજે કેન્દ્ર સરકારે 25 લાખ ટન ઘઉંની અને આટા તથા મેંદા જેવા ઘઉંના વિવિધ ઉત્પાદનોની વધારે પાંચ......