• રવિવાર, 15 જૂન, 2025

જૈન યુવકે માતા, પત્ની અને પુત્ર ગુમાવ્યાં

પિતાની પ્રાર્થનસભામાં મોડા જવાના નિર્ણયથી પોતે બચી ગયા

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 12 : અમદાવાદમાં તૂટી પડેલા ઍર ઇન્ડિયાના વિમાનમાં અમદાવાદના જૈન યુવક કિશન મોઢાએ માતા રક્ષાની સાથે  મૂળ નાગપુરની કામદાર પરિવારની  પત્ની યશા અને દોઢ વર્ષના પુત્ર રુદ્રને ગુમાવ્યાં છે. કિશનના પિતાનું બે મહિના પહેલાં લંડનમાં અવસાન થયા બાદ તેમની યાદમાં 22 જૂને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન.....