મોબાઇલમાં ફોટો બાબતે ઝઘડો થયા બાદ યુવક અને વ્યંડળે પગલું ભર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : માહિમની ખાડીમાં ગઈ કાલે સવારે 11.30 વાગ્યે બે લોકોએ ઝંપલાવી
આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. બાન્દ્રાની લાલમટ્ટી વિસ્તારમાં રહેતો
20 વર્ષનો કલંદર અલ્તાફ ખાન અને એ જ વિસ્તારમાં રહેતા ઝારા નામના વ્યંડળે મોબાઈલમાં
ફોટો બાબતે ઝઘડો થયા બાદ ખાડીમાં કૂદકો માર્યો હોવાનું….