મુંબઈ, તા. 1 : અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે જણાવ્યું કે આ વર્ષે સારી વરસાદી સિઝનને કારણે વર્ષ 2025-26ના સિઝન માટે શેરડીના પીલાણનું કામ તેજગતિએ ચાલી રહ્યું છે. 30 નવેમ્બર 2025 સુધી 486 લાખ મેટ્રિક ટન…..