• રવિવાર, 11 જાન્યુઆરી, 2026

મોદી અને શાહ નહીં પણ મહારાષ્ટ્રમાં 70 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા એ શંકાસ્પદ : ઉદ્ધવ

રાજ્યમાં વાહનોનાં રજિસ્ટ્રેશન પર બંધી લાદો : રાજ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં 70 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા તે શંકા ઉપજાવે એવી ઘટના છે. ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયી, વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સુદ્ધાં બિનહરીફ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ