• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

આદિત્ય ઠાકરેની વરલી વિધાનસભાની પાંચમાંથી ચાર બેઠક ઉદ્ધવસેનાને

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : શિવસેના (ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે પ્રતિનિધિત્વ કરે છે તે વરલી વિધાનસભા ક્ષેત્રની પાંચમાંથી ચાર બેઠકો શિવસેના (ઠાકરે)એ જીતી છે, જ્યારે એક બેઠક શિવસેના......