• સોમવાર, 06 એપ્રિલ, 2026

અશોક ખરાત કેસમાં ઇડી સક્રિય થશે; કોઈને બક્ષવામાં નહીં આવે : ફડણવીસ

કરોડો રૂપિયાના વ્યવહારની તપાસ કરવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : અનેક મહિલાઓ પર બળાત્કાર કરી તેમને બ્લૅકમેઈલ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા નાસિકના ઢોંગીબાબા અશોક ખરાતના પ્રકરણમાં એસઆઈટીની તપાસ બાદ હવે ઇડીની કાર્યવાહી પણ કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ પ્રકરણમાં કોઈને પણ છોડવામાં નહીં આવે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ