• સોમવાર, 06 એપ્રિલ, 2026

`રહસ્ય-ધ મ્યુઝિકલ પ્રોજેક્ટ'એ ભક્તિ અને આધુનિક યુવા ચેતનાનો ઉત્તમ સંગમ રજૂ કર્યો

ભાજપના યુવા મોરચા દ્વારા `ભજન જૈમિંગ' કૉન્સર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ભાજપના યુવા મોરચા દ્વારા મુંબઈના અત્યાર સુધીના સહુથી વિશાળ `લાઈવ ભજન જૈમિંગ' કૉન્સર્ટે આખાય વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી તરબોળ કરી દીધું હતું. આ કાર્યક્રમ માત્ર સંગીત કાર્યક્રમ નહોતો, પરંતુ એક ભવ્ય આધ્યાત્મિક ઉત્સવ બની રહ્યો હતો. જેણે પ્રત્યેક વયજૂથના લોકોને એક જ સૂર અને ભાવમાં જોડી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ