• બુધવાર, 08 એપ્રિલ, 2026

બોરીવલી-થાણે ટ્વિન ટનલના કામની શરૂઆત

મુંબઈ, તા. 7 : મુંબઈ મહાનગરના મહત્ત્વાકાંક્ષી થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટના કામની આજથી શરૂઆત થવાની છે. દેશની આ સૌથી લાંબી ટનલ હશે. મુંબઈના ટ્રાફિક માટે ગૅમચેન્જર બનનારી ટ્વિન ટનલના કામ માટે લાવવામાં આવેલા ટીબીએમ મશીનના કામનું લોકાર્પણ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ