મેટ્રોના ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રધાનની હાજરીમાં ટોણો માર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : દહિસરથી
કાશીગાંવ મેટ્રોનું આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ
શિંદેના હાથે લોકાર્પણ કરાયું હતું ત્યારે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે મીરા-ભાયંદરના
ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાને ટોણો માર્યો હતો કે મીરા-ભાયંદરની 30 ટકા જમીન તેમની
છે. એમાંથી તેઓ મને 10 ટકા જમીન....