• સોમવાર, 19 મે, 2025

ભારત સાથે સંરક્ષણ ભાગીદારી : જે. ડી. વૅન્સ

આમેર કિલ્લાની મુલાકાતે; પરિવારનું કચ્છી ઘોડી, ઘૂમર નૃત્યથી કરાયું સ્વાગત

જયપુર, તા. 22 (પીટીઆઈ) : ભારતના પ્રવાસે રહેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે આજે ભારતને બિન-ટેરિફ અવરોધો દૂર કરવા, તેના બજારોમાં વધુ પ્રવેશ આપવા અને વધુ સંખ્યામાં અમેરિકન ઊર્જા ઉત્પાદનો તથા લશ્કરી સરંજામ ખરીદવા હાકલ કરી હતી. વેન્સે 21મી સદીને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવવા......