• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

એસઆઈઆરનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં

ચૂંટણી પંચને નોટિસ, વિપક્ષનો પણ જવાબ માગ્યો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 15 : ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદારયાદીના વિશેષ ગહન પુનઃનિરીક્ષણ (એસઆઈઆર)નો વિવાદ રોજ વકરતો જાય છે. બીજી અૉક્ટોબરથી એસઆઈઆરની સામે દેખાવોના કારણે હાલમાં દેશભરમાં આ મુદ્દે વ્યાપક ચર્ચા છે. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે કૉંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય......