પૉઇન્ટ ટેબલ પરની આઠમા નંબરની ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે આજે ટક્કર
બેંગ્લુરુ તા. 23 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુરૂવારે અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર મેચ રમાશે. આરસીબી ટીમ બહારી મેદાન પર સતત શાનદાર દેખાવ કરી રહી છે અને તમામ પ મેચમાં જીત મેળવી છે, પરંતુ પોતાના ઘરેલુ મેદાન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં.....