• રવિવાર, 11 જાન્યુઆરી, 2026

વડોદરામાં કોહલી પાસે બે રેકૉર્ડનો મોકો

વડોદરા, તા.9 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 વન ડે મેચની શ્રેણીનો પ્રથમ મેચ રવિવારે વડોદરામાં રમાશે. આ મેચમાં ફરી એકવાર વિરાટ કોહલી અને રોહિત શર્મા એક્શનમાં હશે. બન્ને શાનદાર ફોર્મમાં છે. ખાસ કરીને કોહલી અલગ અંદાજમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ