શાન મસૂદ 88 રને નોટઆઉટ
તોરાબો (ત્રિનિદાદ) તા.27: શાન મસૂદના અણનમ 88 રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામેના
પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી ટીમ પાકિસ્તાને મક્કમ જવાબ આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ
દાવમાં 311 રનના જવાબમાં બીજા દિવસની રમતના અંતે પાકિસ્તાનના 3 વિકેટે 199 રન થયા હતા.
તે હવે વિન્ડિઝથી 112 રન પાછળ છે અને 7 વિકેટ....