વેપાર સમજૂતીમાં પ્રગતિની આશા
નવી દિલ્હી, તા.2:
ભારત અને અમેરિકા વચ્ચે અટકી પડેલી વેપાર સમજૂતી વચ્ચે વિદેશપ્રધાન એસ.જયશંકર અમેરિકાની
મુલાકાતે છે. વિદેશ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર અમેરિકાનાં વિદેશપ્રધાન માર્કો રુબિયોએ
સંવેદનશીલ ખનીજ ઉપર પ્રધાન સ્તરીય બેઠક બોલાવી છે. જેમાં ભાગ લેવા માટે 4 ફેબ્રુઆરી
સુધી જયશંકર અમેરિકાનાં પ્રવાસે….