• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

સિંધુ જળ સંધિ : ઇન્ટરનેશનલ કોર્ટનો આદેશ માનવા ભારતનો ઈનકાર

કોર્ટ અૉફ આર્બિટ્રેશનને ગેરકાયદે ગણાવી

ઈસ્લામાબાદ, તા. 2 : પાકિસ્તાન સિંધુ જળ સંધિ ઉપર કોર્ટ-કોર્ટની રમત કરી રહ્યું છે. બીજી તરફ ભારતનું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે. હવે ભારતે સિંધુ જળ સમજૂતી સંબંધિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના આદેશને સ્પષ્ટ રીતે માનવાનો ઈનકાર કરી દીધો છે. ભારતનું કહેવું છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ગેરકાયદે બની છે અને તેના આદેશોને….