મેડિટેશન આલ્બમે માર્યું મેદાન : અમેરિકી જજને હરાવ્યા
નવી દિલ્હી, તા.
2 : તિબેટના શીર્ષ બૌદ્ધ ગુરુ દલાઈ લામાને પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર
એક આલ્બમ માટે આપવામાં આવ્યો છે. તેમણે બેસ્ટ ઓડિયો બુક ઘ નેરેશન અને સ્ટોરિટેલિંગ
રેકોર્ડિંગ માટે એવોર્ડ જીત્યો છે. આ આલ્બમનું નામ `મેડિટેશન્સ : રિફ્લેક્શન ઓફ હિઝ
હોલીનેસ ધ દલાઈ લામા'…..