મારા મિત્ર મોદી દુનિયાના શક્તિશાળી નેતા : ટ્રમ્પ
નવી દિલ્હી, તા.
2 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને
ફોન કરીને ભારત પર લાદેલો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં ટ્રમ્પે
મોદીને મિત્ર ગણાવીને દુનિયાના સન્માનિત અને શક્તિશાળી નેતા કહ્યા હતા. સૂત્રોને જણાવ્યા
મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન….