સરકાર દ્વારા મૂડીખર્ચ અને નિકાસ ઉપર ઓછી નિર્ભરતાથી અર્થતંત્રને મજબૂત ટેકો
નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ) : અમેરિકન જકાતની નકારાત્મક અસર અને વૈશ્વિક વેપારમાં આવતા અંતરાયોનો સામનો કરવા માટે ભારત સક્ષમ છે, એમ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે આજે જણાવ્યું છે. સ્થાનિક વિકાસના ચાલકબળો અને નિકાસ ઉપર ઓછી નિર્ભરતાનાં કારણોસર ભારતના.....