§ મુખ્ય પ્રધાનની બેઠકમાં ફરી ગેરહાજર
એસ. આર. મિશ્રા તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રના
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચેના મતભેદોની
ખાઈ પહોળી થઈ રહી હોવાનું જણાય છે. મુખ્ય પ્રધાન દ્વારા યોજવામાં આવેલી મહત્ત્વની બેઠકોમાં
શિંદે ગેરહાજર રહે છે. ફડણવીસે નાસિકમાં વર્ષ 2027માં યોજાનારા કુંભમેળાની તૈયારી માટે
યોજેલી બેઠકમાં.....