મુંબઈમાં નાગપુરવાળી ન થાય એટલે... રાજ્યનું પોલીસતંત્ર સાબદું
મુંબઈ, તા. 20 : નાગપુરના મહાલમાં હજારથી વધુની મેદનીએ હિંસા આચરી અને વાહનો, ઘરોની તોડફોડ સાથે લોકો ઉપરાંત પોલીસ પર પથ્થરબાજી કરી તેમ જ કુહાડીથી હુમલો કર્યાની ઘટનાના પડઘા આખા દેશમાં પડÎા છે. આ ઘટનાને પગલે આખા રાજ્યનું પોલીસતંત્ર હાઇ એલર્ટ પર છે અને આવી ઘટના તેમના શહેર.....