અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : પીએમએલએ (િપ્રવેન્શન અૉફ મની લૉન્ડરિંગ ઍકટ) કોર્ટે બુલિયન ટ્રેડિંગ કંપનીના ડિરેક્ટર, યુનિયન બૅન્ક અૉફ ઇન્ડિયાના અધિકારીઓ અને જ્વેલર્સને મની લૉન્ડરિંગ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટનું નિરીક્ષણ હતું કે, પ્રિડિકેટ ઓફેન્સનું અસ્તિત્વ.....