• રવિવાર, 01 જૂન, 2025

સર્વર ડાઉન થતાં ધોરણ-11 અૉનલાઇન પ્રવેશના વિદ્યાર્થીઓને મુશ્કેલી

પ્રવેશ પ્રક્રિયા માટેનું સુધારિત સમયપત્રક આજે જાહેર કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : ધોરણ-11ની અૉનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને અૉનલાઇન માહિતી ભરતી વખતે અને કૉલેજની પસંદગી કરતી વખતે સર્વર ડાઉન થવાને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગયા સપ્તાહે ધોરણ-10નું પરિણામ.....